કેશોદ તાલુકામાં વાવણીનાં શ્રીગણેશ કરતા ખેડૂતો

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે. આજે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે કેશોદ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો જેથી ગત વર્ષે ભીમ અગિયારસના દિવસે મોટા ભાગના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!