દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો

“નિસર્ગ” વાવાઝોડાની આગાહી વચ્ચે ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. જિલ્લામાં કેટલાક સ્થળે અમીછાંટણા ઉપરાંત ભાણવડ પંથકમાં આશરે અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

error: Content is protected !!