જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે ગળાફાંસો ખાઈ યુવાનનો આપઘાત

જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામે અશોક રણછોડભાઈ સોલંકી (ઉ.વ.૩પ)એ છેલ્લાં ઘણાં સમયથી બેરોજગાર હોય અને કામધંધો મળતો ન હોય જેથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!