સોમનાથ મહાદેવ સાનિધ્યે પ્રાચીન વટવૃક્ષે વટ સાવિત્રી પૂજન


વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ સમીપે આવેલ યુગયુગાંતરોની ઘટનાઓનો સાક્ષી એવા વડલા વૃક્ષનું બહેનોએ આજે આસ્થા, શ્રધ્ધા, ભાવ, પરંપરાગત રીતે વટ સાવિત્રી પૂજન કર્યું હતું. સોરઠભરમાં આજે બહેનોએ વટ સાવિત્રીનું ભાવભેર પૂજન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!