દાત્રાણાના ખીમપાદર ગામે ર૦ વર્ષના યુવાનનું પાણીમાં ડુબી જતા મુત્યું

જૂનાગઢ જીલ્લાના મેંદરડા પંથકના ખીમપાદર ગામના અરજણભાઈની વાડી પાસે આવેલ આણંદપુર કેનાલ ઓઝત-ર સિચાઈ યોજનામાં પાણીમાં ડુબી જતા સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ થયુ હતું. દરમ્યાન ફાયર વિભાગની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢેલ હતો. ર૦ વર્ષના યુવાનના અકાળે મૃત્યુ થવાના બનાવના પગલે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!