વ્યાજખોરોએ પડાવી લીધેલા દસ્તાવેજા કેન્સલ કરવાં પરિપત્રમાં જાગવાઈ કરવાની માંગણી

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી.સીડાએ એક અખબાર જાગ નિવેદનમાં જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ વ્યાજખોરો વિરૂધ્ધ સ્પેશ્યલ ઓપરેશન ટીમની રચના કરેલ છે તેને આવકારેલ છે તેમજ છેલ્લાં પાંચ વર્ષમાં વ્યાજખોરોએ ઉંચા વ્યાજે નાણાં ધીરી મિલ્કતો પડાવી લીધેલ હોય તેમજ જમીન માફીયાઓએ ધાક-ધમકી આપીને એક ફદીયું પણ દિધાં વગર જમીનોનાં દસ્તાવેજ કરાવી લીધેલ હોય તેવી જમીનોનાં દસ્તાવેજા તાત્કાલિક અસરોથી રદ કરવાની માંગણી સાથે આ પરિપત્રમાં તેની જાગવાઈ કરવા રજુઆત કરી છે. અસરકર્તાઓએ જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!