વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ચાલતી હોય આ પરિસ્થીતીને ધ્યાને લઈ તેમજ આગામી સમયમાં ટેકનોલોજીના માધ્યમથી પરસ્પર સંવાદ થઈ શકે તેમજ સોશ્યલ ડીસ્ટસીંગ જળવાઈ રહે તે હેતુ ને ધ્યાને લઈ ભારતી જનતા પાર્ટીની ગુજરાતમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ઝોનની વર્ચિયુલ રેલી (સોશ્યલ મીડીયાના માધ્યમથી) તા.૧૧/૬/ર૦ર૦ને સાંજે
પ કલાકે યોજાનાર છે. આ વર્ચિયુલ રેલીમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાડેજા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા આ જંન સંવાદ રેલીને સંબોધન કરવામાં આવશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનની થતી આ વર્ચિયુલ રેલીમાં જાડાવવા સર્વે કાર્યકરો, શહેરીજનોને અપીલ કરવામાં આવેલ છે. આ વર્ચિયુલ રલીમાં જાડવવા માટે ટીવટર, ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ, યુટયુબ વગેરે ઉપર બીજેપી ગુજરાતના પેઈઝ ઉપરથી સર્વેલોકો જાડાઈ શકશે. આ વર્ચિયુલ રેલીમાં સર્વે કાર્યકરો, શહેરીજનો, કન્વીનર મીડીયા વિભાગ તથા સહ કન્વીનર આઈ.ટી. સોશ્યલ સેલના જયસિંહ પઢીયારની અખબારી યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews