દર વર્ષે પ્રોગ્રેસીવ મુસ્લિમ એજયુકેશન ટ્રસ્ટ કોઈ પણ જાતિ, સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના સમગ્ર ગુજરાત માંથી તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમના દ્વારા ચલાવવામાં આવતી યોજના અંતર્ગત પસંદ કરે છે.
યોજના એ હોસ્ટેલ આધારિત યોજના છે જેમાં વિદ્યાર્થીઓને ફરજીયાતપણે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનો રહેશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓ ઝ્રછ રવિ છાવછરીયા દ્વારા ચલાવવામાં આવતા સીએ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ પ્રાપ્ત કરે છે કે, જે ભારત રાષ્ટ્રના સર્વોચ્ચ કોચિંગ સેન્ટરમાંનું એક છે તેમ છતાં, હાલમાં કોરોના વાયરસના લીધે જે સ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં લેતા રૂબરૂ વર્ગો શક્ય ન હોય જેથી નવી વાસ્તવિકતાઓને આવકારી અને પસંદ થયેલા વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ ખલેલ ન પહોચે તે માટે દ્વારા રવિ છાવછરીયા સાથે મળીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા પછી તાત્કાલિક ધોરણે ઓન લાઈન કોચિંગ વર્ગો શરૂ કરવાનું નક્કી કર્યું છે.દ્વારા ચલાવવામાં આવતી યોજના હેઠળ અરજી કરવા માટેની યોગ્યતાઓમાં સમગ્ર ગુજરાતના મુસ્લિમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે. જે વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ (૨૦૧૮) માં ૭૦% કે તેથી વધુ મેળવ્યા હોય અને ધોરણ-૧૨ (૨૦૨૦)માં ૭૫% કે તેથી વધુ મેળવ્યા હોય એ અરજી કરવા માટે યોગ્ય છે. ઓનલાઇન અરજી કરવા માટે નો ઉપયોગ કરો. યોજના માટે ઓનલાઇન પરીક્ષા ગુજરાત શિક્ષણ બોર્ડના પરિણામોના ૮ થી ૧૦ દિવસ સુધીમાં લેવામાં આવશે. ઓનલાઇન પરીક્ષામાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ અન્ય મૌખિક ઇન્ટરવ્યૂ અને વ્યક્તિગત પરીક્ષા આપવાની રહેશે, દ્વારા અંતિમ યાદીમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને શ્રી રવિના કોચિંગ માટે નોંધણી કરાવવામાં આવશે. કોચિંગ ફી, સ્ટડી મટેરીઅલ ફી, અન્ય અભ્યાસને લગતા ખર્ચ દ્વારા કરવામાં આવશે. અંતિમ યાદીમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને તેમનું માટેનું રજીસ્ટ્રેશન,સાથે કરાવવાનું રહેછે, જે માટેની રેજીસ્ટ્રેશન ફી વિદ્યાર્થીઓને ચૂકવવાની રહેશે,માં ઉતિર્ણ થયા પછી જે તે વિદ્યાર્થીઓનેદ્વારા ચૂકવવામાં આવશે. અંતિમ યાદીમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ઉતીર્ણ કરવા એક જ તક આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પહેલી તકમાં ઉતીર્ણ ન થઇ શકે તે વિદ્યાર્થીઓને આગળના લાભો આપવામાં નહીં આવે. જે વિદ્યાર્થીઓ પહેલી તકમાં ઉતીર્ણ થશે એ વિદ્યાર્થીઓને દ્વારા માટે પસંદ કરવામાં આવશે. જયારે લોકડાઉન સામાન્ય થશે અને રૂબરૂ વર્ગોની શરૂઆત થશે ત્યારે વિદ્યાર્થીઓને સુરત આવી હોસ્ટેલમાં રહેવાનું રહેશે. કોરોનાની મહામારી પછી આપણે સાથે મળીને નવી શિક્ષણ પદ્ધતિને આવકારવી પડશે અને અમારો પ્રયાસ એ દિશામાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews