ગિરનાં વનરાજાની યોગ મુદ્રા…


ગઈકાલે ર૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગ દિન બનાવવામાં આવ્યો હતો. ભારત સહીત સમગ્ર વિશ્વમાં યોગ કરવામાં આવ્યો હતો. ઉપરોકત પ્રસ્તુત સ્વીરમાં ગીર જંગલમાં વનરાજાઓએ પણ જાણે યોગનું મહત્વ સમજયું હોય તેમ યોગ મુદ્રામાં જકકાસ પોઝ આપ્યો હતો. ડીસીએફ ગિરનાં ઓફીશ્યલ ટવીટર હેન્ડલર ઉપર ઉપરોકત તસ્વીર મુકવામાં આવી છે. ત્યારે વનરાજાની યોગ મુદ્રા જાતા શું એવું નથી લાગતું કે માનવીએ પણ કુદરત પાસેથી કંઈક શીખવું જાઈએ….

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!