ઉનાઃ ૭૮ બોટલ દારૂ સાથે ખાણનો શખ્સ ઝડપાયો

0

ગીર સોમનાથ જિલ્લા પલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક બાંભણીયાનાં માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. ચૌધરી અને સ્ટાફે રસીકભાઈ જીણાભાઈ બાંભણીયા (કોળી ઉ. વ. ૩૪, રહે. ખાણ, તા. ઉના)ને ગેરકાયદેસર વગર પાસ પરમીટે પોતાના કબ્જા, ભોગવટાની ઓફિસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૭પ૦ એમ.એલ.ની ૭૮ બોટલ કિંમત રૂ. ૩૪,ર૦૦ સાથે ઝડપી લઈ પ્રોહીબીશન એકટ અંતર્ગત ગુનો નોંધી ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!