જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મોર્ડન ચોક, નાગર રોડ નજીક જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી વ્રજલાલ વીઠ્ઠલદાસ ચાચાપરા જાહેરમાં ગેરકાયદેસર વરલી મટકાનાં આંક ફરકનાં આંકડા લખી પૈસાની હારજીત કરી જુગાર રમી રમતાં વરલી મટકાનો જુગાર રમતાં કુલ રૂ.ર૬૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!