ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રીક દોઢ થી ચાર ઇંચ વરસાદ

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેલ છે. ગઈકાલે જીલ્લાના ગીર વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થયેલ છે. ગઈકાલે સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં દોઢ ઈંચ થી ચાર ઇંચ જેટલો સાર્વત્રીક વરસાદ વરસેલ છે. સુત્રાપાડા પંથકમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ પડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!