દ્વારકામાં ડુબી જતાં યુવાનનું મોત

દ્વારકા ઈસ્કોન ગેઈટ પાસે ભરાયેલા પાણીમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હિંમતભા હોથીંભા સુમણીયા (ઉ.વ. ર૬)નું કોઈપણ કારણસર પાણીમાં ડુબી જતાં મૃત્યું નિપજયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!