દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મહત્વના એવા દ્વારકા – કુરંગા – દેવરિયા નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને તેની સાથે જ દાત્રાણા – જુવાનપુર એર સ્ટ્રીપ પ્રોજક્ટમાં ખેડૂતોની કપાતમાં જતી જમીન અંગે વિવિધ ક્ષતિઓ પ્રકાશમાં આવી છે. અનેક ક્ષતિઓ સામે ખેડૂતોએ, કિસાન કોંગ્રેસ દ્વારા જે- તે સમયે સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરવા લેખિત ફરિયાદો, આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews