ઉનામાં અડધો ઈંચ વરસાદ

ઉના શહેરમાં ગઈકાલે ધીમીધારે અડધો ઈંચ વરસાદ વરસી જતાં નદીઓમાં પુર આવતાં શહેરનાં કુવા-બોરનાં તળ ઉંચા આવ્યા છે. તેમજ મચ્છુન્દ્રી ડેમમાં ર૦ સેમી પાણીની આવક થતાં ૮.પ૦ મીટર ભરાયો છે. તેમજ રાવલ નદીમાં ઘોડાપુર આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!