જૂનાગઢમાં તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર નિદાન કેમ્પનું આયોજન

ગુરૂદેવ જનક મુની મહારાજ પ્રેરિત વર્ધમાન સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે તારીખ ૧૮ને શનિવારે સવારના ૯ થી ૧ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી તથા દાંતના રોગો માટેનો સારવાર તથા નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે જ્યાં સાંધાના દુઃખાવા, મણકાનો ઘસારો, ગોઠણનો દુઃખાવો, ગુટકાથી થતાં પકડાયેલા જડબાનો દુઃખાવો તેમજ દાંતને લગતી તમામ તકલીફ માટે નિદાન સારવાર કેમ્પ શ્રી તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં ડોક્ટર ચિરાગ પાનસુરીયા તથા ડોક્ટર નિકિતા સોનૈયા સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા લાયન્સ ક્લબ જૂનાગઢ રૂદ્રાક્ષના પ્રમુખ લાયન જયેશ માલવી દ્વારા જૂનાગઢની જનતાને અનુરોધ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!