ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસની ઉજવણી બંધ રહેશે

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે કોરોના વાયરસને ધ્યાને લઈ આગામી શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમો જેવા કે રૂદ્વી અભિષેક, દર સોમવારે મહાપૂજા તેમજ રાત્રે મહાઆરતી, ભોજન તેમજ ભકતોને મંદિરનાં ગર્ભગૃહમાં પૂજાપાઠ ન કરવા અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખીને તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવેલ છે તેમ ભીડભંજન જગ્યાનાં મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુની એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!