જૂનાગઢમાં ઉપવાસી છાવણીની આગેવાનોએ મુલાકાત લીધી

જૂનાગઢમાં આંબેડકરનગર ખાતે પૂર્વ મેયર લાખાભાઈ પરમાર દ્વારા જૂનાગઢની તમામ ઝુપડપટ્ટી રેગ્યુલર કરવા માટે સત્યાગ્રહ ઘણા દિવસોથી ચાલું કરેલ છે. આ છાવણીની ગઈકાલે સી.પી.એમ.નાં બટુકભાઈ મકવાણા, જીશાનભાઈ હાલેપૌત્રા, અશ્વિનભાઇ ઝાલા, ધીરૂભાઇ જોષી, બાલુભાઇ ઉભડીયાએ મુલાકાત લીધી હતી અને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!