મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામની સીમમાં જુગાર રમતા ૮ને ઝડપી લેતી પોલીસ

0

મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ નારણભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા કેતનભાઈ કીરીટભાઈ, મહેશભાઈ જેન્તીભાઈ, ચંદુભાઈ વેલજીભાઈ, ડાયાભાઈ ટીલવા, ભરતભાઈ હરજીવનભાઈ, ચંદુભાઈ ત્રિકમભાઈ, વિરજીભાઈ ધરમશીભાઈ, આંબાભાઈ પાઘડાર વગેરેને રૂા.૧૬,૪ર૦, મોટર સાયકલ બે તથા મોબાઈલ ફોન ૭ વગેરે મળી કુલ રૂા. ૬ર,૪ર૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!