જૂનાગઢ : મધુરમમાં સુદામા પાર્ક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગી, વ્યાપક નુકશાન

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ સુદામા પાર્ક સ્થિત બીએપીએસ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ હોલમાં આગ લાગતાં મંદિરનો મોટો હિસ્સો બળીને ખાક થઈ ગયેલ છે. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સ્થાનિક લોકો દ્વારા અનુમાન કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!