કેશોદમાં આખલો આડો ઉતરતા મોટરસાયકલ સ્લીપ થયું : ૧નું મોત

કેશોદ ખાતે રહેતાં જયેશભાઈ રમેશભાઈ પરમાર ગત તા.રપ-૬-ર૦નાં રાત્રીનાં આઠેક વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ લઈને કેશોદથી જેટકો કંપનીમાં કામ કરવા જતા હતા ત્યારે મોટરસાયકલ આગળ અચાનક આખલો આડો ઉતરતા મોટરસાયકલ સ્લીપ થતાં જયેશભાઈ પરમારને શરીરે ઈજા થતાં તેમને પ્રાથમીક સારવાર માટે આસ્થા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ જતા સારવાર દરમ્યાન તેમનું ગત તા.ર૯-૬નાં રોજ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!