કેનેડીપુરની સીમ વિસ્તારમાં જુગાર દરોડો : ૧૦ ઝડપાયા

0

મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ નથુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેનેડીપુર ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૦ શખ્સોને કુલ રૂા.૬૭રર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!