વિસાવદરમાં હવન કરાવવાનાં બહાને આવી બિભત્સ માંગણી કરતાં ૪ સામે ફરીયાદ

વિસાવદર ખાતે રહેતા એક પરિવારની ૪૦ વર્ષિય મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી જયેશભાઈ કાંતિભાઈ ભાયાણી ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેની સાથે આવેલ બીજા બે વ્યકિતઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં પતિ ઉપર કરજાે હોય જે ઉતારવા માટે ફરીયાદીનાં પતિ ખુબ જ મહેનત કરતા હોય અને ફરીયાદીનાં પતિનો મિત્ર જયેશભાઈ તથા તેની સાથે આવેલા બીજા બે વ્યકિત ફરીયાદીનાં ઘરે હવન કરાવવાનાં બહાને આવી ફરીયાદીનું બાવડું પકડી બિભત્સ માંગણી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!