જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસો. દ્વારા શનિવાર સુધી ૧૦ થી પ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય

શ્રી જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશન દ્વારા કોરોના મહામારી સંદર્ભે સંક્રમણ રોકવા અને એસોસીએશનના વેપારી તથા વેપારને સલામત રાખવા, પરિવારને સુરક્ષીત રાખવા તા. ર૭-૭-ર૦ર૦થી તા. ૧-૮-ર૦ર૦ સુધી સમસ્ત જુનાગઢનાં સોના-ચાંદી સાથે સંકળાયેલા જ્વેલર્સ, કારીગર-બુલીયન, રીફાઈનરી,નાના-મોટા દરેક વેપારી ભાઈઓની દુકાનો સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી જ ખુલ્લી રાખી વેપાર કરવાનું નકકી કરેલ હોય જેનો અમલ કરવા એસોસીએશન દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!