જામકંડોરણાની રંગોળી હોટલે આગેવાનો અને સંતોનાં હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

0

રાજકોટ જિલ્લા ગૌરક્ષા પ્રમુખ ભરતસિંહ જાડેજાની રંગોળી હોટલ ખાતે ૐ આશ્રમ દૂધીવદરના ચેતન્ય સ્વામીજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જામકંડોરણાનાં પી.એસ.આઇ. જે.યુ.ગોહીલ, ફોરેસ્ટ અધિકારી શ્રી કાંગજા, ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, રાજપુત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા, કરણી સેના જામકંડોરણાનાં પ્રભારી સુખુભા જાડેજા, થોરાલા સરપંચ અનિરૂદ્ધસિંહ જાડેજા, એડવોકેટ કાંતિભાઈ બાલધા, ભાવસંગજી ચૌહાણ, ભરતસિંહ જાડેજા અને બી.એમ.જાડેજા(એક્સ આર્મી)એ હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!