ઘરમાં જ માટીના પાર્થેશ્વર શિવલીંગ બનાવતો જૂનાગઢનો જાેષી પરીવાર

જૂનાગઢનાં જાણીતા પાશ્વ ગાયક દીપક જોષી દ્વારા હાલમાં કોરોના મહામારી વચે પવિત્ર શ્રાવણ માસ મહાદેવાધિદેવ મહાદેવ મહેશ્વરની અસીમ કૃપાથી આ વર્ષે ઘરમાં જ માટીનાં “પાર્થેશ્વર શિવલિંગ” સ્થાપિત કરેલ છે. આમ પણ ભૂદેવો-બ્રાહ્મણોને તો મહાદેવ મળે, એટલે ગોળનાં ગાડાં.. એમાંય મારો ભોળિયો મારે આંગણે પધાર્યા છે.. એનો અતિશય રાજીપો છે. રોજ સવાર સાંજ પૂજા આરતી કરી પરીવારનાં સભ્યો ધન્ય બને છે. હાલના સમયમાં સરકારની સૂચના છે કામ વગર બહાર નીકળવું નહિ તેમાંજ બધાની ભલાય છે માટે ઘરમાંજ શિવજીની પૂજા કરી જાેષી પરીવારે એક નવો રાહ ચિંધ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!