સોમનાથ મહાદેવનાં દર્શન કરતાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનો પરીવાર

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને સાંય શૃંગારમાં નવધાન્ય શૃંગાર કરવામાં આવેલ, ભક્તો દ્વારા ૧૧ જેટલી ધ્વજાપુજા કરવામાં આવેલ હતી. સાંજે સાંય આરતી પહેલા રાજયનાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવની મહાપુજા કરી હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે ૬-૩૦ સુધી દસ હજારથી વધુ ભક્તો આવેલા હતા જે પૈકી ૩,૭૪૬ ભક્તોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રથમ સોમવાર માટે કરાવેલુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!