માણાવદર-બાંટવા ગામનાં રબારી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું

માણાવદર તથા બાંટવા ગામનાં સમસ્ત રબારી સમાજ દ્વારા યુવા આગેવાન સંજયભાઈ ડોસાભાઈ કોડીયાતરનાં જાન ઉપર જોખમ બાબતે માણાવદર મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં જણાવેલ કે સંજયભાઈ કોડીયાતરને સામાન્ય શરદી જેવું હવાથી તેમને જેલ જેવી સ્થિતિમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. તે વિડીયો સંજયભાઈ કોડીયાતર દ્વારા વાઇરલ થતા સંજયભાઈ કોડીયાતરને જાનથી મારી નાંખવાની ધમકી મળતા રબારી સમાજે લેખિતમાં આવેદન પત્ર આપી યોગ્ય ન્યાય મળે તે બાબતનો ઉલ્લેખ કરી આવેદન પત્ર આપ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!