ગીરગઢડા તાલુકાનાં બંધારડા ગામે બતક આકારનું ચિભડું જાેવા મળ્યું

ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામે બતક આકારનું ચિભડું ઊગ્યું છે. ચોમાસાની ઋતુમાં ચીભડાંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં એક ચિભડું બતક આકારનું જોવા મળતા લોકો આશ્ચર્યચકીત થઈ ગયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!