જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતા મિતલબેન સંજયભાઈ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે તેનાં સાસરીયા સામે કરીયારવર બાબતે તથા ઘરકામ બાબતે શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મેણાટોણા મારી મિતલબેનનાં પિતા તથા ભાઈને મારી નાખવાની ધમકી આપી ગાડી લેવા રૂા. રપ હજારની માંગ કરતાં સંજયભાઈ વિનુભાઈ ચૌહાણ, વિનુભાઈ મેણંદભાઈ ચૌહાણ, હંસાબેન વિનુભાઈ ચૌહાણ, પુજાબેન મહેશભાઈ ચૌહાણ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં વધુ તપાસ મહિલા પો.કો. જે.પી. વરીયાએ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews