બાંટવા રહેતાં રાજુભાઈ તેજુમલભાઈ બાલવાણીએ અશોક ઘનશ્યામ દવે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ખાંભલા ગામ પાસે રોડ ઉપર બનેલા અકસ્માતનાં બનાવમાં આરોપીએ બેફીકરાઈથી ગફલતભરી રીતે મોટર સાયકલ ચલાવી રોડ ઉપર મરણ હાલતમાં પડેલા ખુંટીયા સાથે અથડાવી અકસ્માત સર્જી મોટર સાયકલ પાછળ બેસેલ કિશોરભાઈ તેજુમલભાઈનું મોત નિપજાવ્યાની માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવતાં વધુ તપાસ પી.વી. ધોકડીયાએ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews