માણાવદર તાલુકાનાં થાપલા ગામનાં સાજણભાઈ ભીલાભાઈ કોડીયાતરનાં રહેણાંક મકાનમાં બાતમીનાં આધારે બાંટવાનાં પો.કો. આઝાદસિંહ મુળુભાઈએ રેડ કરતાં વિદેશી દારૂની ૧ર બોટલ કિંમત રૂા. ૪૮૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે. જયારે સાજણભાઈ કોડીયાતર હાજર મળી ન આવતાં વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews