જૂનાગઢ જીલ્લામાંથી ર૩ શખ્સો જુગાર રમતા ઝડપાયા

0

ભેંસાણ તાલુકાનાં હડમતીયા ગામે ભેંસાણનાં પો.હે.કો. રામભાઈ ગોવિંદભાઈએ જુગાર અંગે રેડ કરતાં જુગાર રમતા ૮ શખ્સોને રોકડ રૂા. ૭રર૦, મોબાઈલ મળી કુલ રૂા. ૩૮રર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધા છે.
કેશોદ
કેશોદ તાલુકાનાં કરેણી ગામે કેશોદનાં પો.હે.કો. એસ.યુ. દલે જુગાર અંગે રેડ કરતાં ૬ શખ્સોને રોકડ રૂા. ૧૦૭૩૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે કેશોદ તાલુકાનાં પ્રાસંલી ગામે જુગાર રમતાં ૪ શખ્સોને રોકડ રૂા. પ૬૯૦ સાથે ઝડપી લીધેલ છે.
શીલ
શીલ તાલુકાનાં દરસાલી ગામે શીલનાં પો.કો. દર્શનભાઈ ભીખુભાઈએ જુગાર અંગે રેડ કરતાં ૮ શખ્સોને રોકડ રૂા. ૮પ૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!