પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજતા શ્રી પૃથવેશ્વર મહાદેવને સ્વતંત્ર દિવસે શિવભક્તો દ્વારા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શનનો લોકોએ લાભ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews