જૂનાગઢ તાબેના બીલખાની જનતાને પીવાનું પાણી પૂરૂં પાડતું તેમજ ખેડૂતો માટે જીવાદોરી સમાન સિંચાઈ વિભાગ હસ્તકનું રાવત સાગર તળાવ છલકાઈ જતાં લોકોમાં હરખની હેલી ઉઠવા પામી હતી. રાવત સાગર તળાવ ઓવરફલો થતાં બીલખાના આગેવાનોએ નવા નીરના વધામણાં કરાયાં હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews