સુત્રાપાડાના લાટી ગામે રામેશ્વર વનમાં ર૧૧૧ વૃક્ષોનું વાવેતર કરાયુ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ હસ્તક ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના તથા દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશનનાં સંયુકત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં વૃક્ષારોપણ કામગીરી હાથ ધરી વૃક્ષ વન બનાવવા માટેનું આયોજન કરાયું છે. તે અંતર્ગત તા.૧પ-૮-ર૦ર૦ના રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે રામેશ્વર વનમાં ર૧૧૧ વૃક્ષોનાં વાવેતરનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!