કોરોના વૈશ્વિક મહામારી સમયે લોકડાઉનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ર૪ હોમગાર્ડ જવાનોનું ૧પમી ઓગષ્ટનાં દિવસે જીલ્લાપંચાયતનાં સદસ્ય નિતીનભાઈ રાણપરીયાએ ચાંદીનાં સિકકા અર્પણ કરીને સન્માન કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews