સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં ૧૩ ૧૪ અમાસના મેળાનું આયોજન મોફુક રાખવામાં આવેલ છે. અહીં હાલ કોરોનાની વૈશ્વિક મહામારી અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેને લઇને પ્રાચીના મોક્ષ પીપળા ખાતે૧૭-૮-ર૦ર૦ થી ૧૯-ર૦ર૦ સુધી પીપળાને પાણી રેડવા દેવાશે નહિ. જેથી શ્રદ્ધાળુઓ અહીં પાણી રેડવા આવવું નહીં જેની શ્રદ્ધાળુએ ખાસ નોંધ લેવી આ ત્રણ દિવસ કોરોના મહામારીના લીધે ર્નિણય લેવામાં આવ્યો છે જેનું પાલન કરવા શ્રદ્ધાળુઓ અને લોકોને અપીલ કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews