શીલ ગામ નજીક નેત્રાવતી નદીનાં પુલ નજીક વાહન હડફટે ગંભીર ઈજાથી એકનું મૃત્યું

0

શીલ ગામનાં નેત્રાવતી નદીનાં પુલ ઉપર ગઈકાલે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરૂ ઝડપે ચલાવી ૩૦ કે વર્ષનાં એક અજાણ્યા ગાંડાઘેલા જેવા યુવાનને હડફટે લઈ તેનું મોત નીપજાવ્યું હોવાનું પોલીસે જણાવેલ છે. આ બનાવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ચોરવાડનાં ગડું ગામે તીક્ષ્ણ હથીયાર વડે અજાણ્યાની હત્યા
ચોરવાડનાં પોલીસ હે.કો. ડી.એચ.કોડીયાતર દ્વારા અજાણ્યા શખ્સો સામે એવા મતલબની ફરિયાદ નોંધાવે છે કે ગડું ગામે ખોરાસા ફાટક પાસે અજાણ્યા શખ્સને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે પેટ તથા માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ચોરવાડનાં પીએસઆઈ લાલકા ચલાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!