જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ગીરનાર દરવાજા નજીક જુગાર અંગે દરોડો પાડતાં વરલી મટકાનાં આંકડા લેતા એક શખ્સને રૂા.૮રપની રોકડ સાથે ઝડપી લીધેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews