પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક આવેલ દ્વાદશ જયોતિર્લીંગ નાગરેશ્વર મહાદેવનાં શિવાલયે શ્રાવણ માસનાં અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસનાં દિવસે બર્ફાની બાબા અમરનાથનાં ભવ્ય દર્શન, મનોરથ યોજાયો હતો. સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા નાગેશ્વર મંદિરનાં પુજારી પરીવારે જહેમત ઉઠાવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews