દ્વારકા : ભડકેશ્વર મહાદેવ મંદિરે પુષ્પ શ્રૃંગાશ દર્શનનો મનોરથ યોજાયો

0

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસીક શિવાલ શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે શ્રાવણ માસનાં અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાસનાં દિવસે ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન મનોરથ યોજાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!