દેવભૂમિ દ્વારકા એસઓજીનાં પીઆઈ જે.એમ. પટેલ તથા સ્ટાફનાં વિરેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, હરપાલસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નિલેશભાઈ કારેણાએ જામખંભાળીયા તાલુકાનાં મોઢા સાંઢા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટનો તમંચો તથા જામગીરી બંદૂક સાથે જુમાભાઈ ગજજણને પકડી પાડી જામખંભાળીયા પોલીસને સોંપી આપેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews