જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ રપ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ રપ કેસ પોઝીટીવ નોંધાયા છે. કોરોનાના નવા નોંધાયેલા રપ કેસ પૈકી ૧૪ કેસ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્યમાં – ર, કેશોદ, માણાવદર અને માંગરોળ તાલુકામાં ર-ર કેસ અને તેમજ માળીયાહાટીના, મેંદરડા અને વિસાવદરમાં ૧-૧ કેસ કોરોનાના નોંધાયેલ છે. જયારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૪૮ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લાના ૧૮પ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલછે જેનાં૧૮૮પ ઘરોમાં ૬૯૮૬ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!