સારંગપીપરી-નોજણવાવમાંથી ૧૧ જુગારીઓ ઝડપાયા

માણાવદરનાં પો.કો. કિરણભાઈ અરજણભાઈ અને સ્ટાફે માણાવદર તાલુકાનાં સારંગપીપરી ગામની સીમમાં જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ૩૬૭ર૦ સાથે ઝડપી લીધેલ છે.
કેશોદ
કેશોદનાં પો.હે.કો. સબ્બીરભાઈ ઉંમરભાઈ અને સ્ટાફે કેશોદ તાલુકાનાં નોજણવાવ ગામે જુગાર અંગે રેડ પાડતાં મહિપતસિંહ દયાતર, રમેશભાઈ કટારીયા, વનરાજ પારેડી, વિપુલ બાબરીયાને રોકડ રૂા. ૧૦રપ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!