ભેંસાણમાં સોના-ચાંદીનાં દાગીનાની થયેલ ચોરી

ભેંસાણ ખાતે રહેતા શંકરનાથ રણછોડનાથ ધાધલ એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મલતબની ફરીયાદ નોંધાવી છે કે, કરણનાથ શાંતિનાથ માંગરોળીયાના મકાનનાં ડેલીના તથા બંને રૂમના તાળા તોડી રૂમના લોખંડના બંને કબાટના તાળા તોડી તેમા રાખેલ રોકડા રૂા.૬૦,૦૦૦ સોનાનો ઓમકાર, ચાંદીના કડલા- ર, ચાંદીના સાંકળા-ર, તેમજ ચાંદીના છળા – ર વગેરે મળી કુલ કિ.રૂા.૧૦,૦૦૦નો મુદામાલ તેમજ ઘર બહાર પાર્ક કરેલ મોટર સાયકલ બજાજ પ્લેટીના કિં.રૂા.ર૦,૦૦૦નું મળી કુલ કિ.રૂા.૯૦,૦૦૦ની માલમતાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!