જૂનાગઢ : અકસ્માત બાબતે સમાધાન કરવા જતાં માર માર્યો

જૂનાગઢનાં ૬૬ કેવી મહેતાનગર ખાતે રહેતા સલતાનભાઈ ઈકબાલભાઈ રફાઈ એકટીવા મોટર સાયકલ લઈને દરણું લેવા માટે જતાં હતાં ત્યારે અજાણ્યા મોટર સાયકલવાળા શખ્સે તેની મોટરસાયકલ ભટકાવી જતો રહેતાં સમાધાન માટે વાતચીત કરતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ સુલતાન રફાઈનાં હાથના પોચામાં લાકડીનો ઘા મારતાં પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!