જૂનાગઢમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ ઝડપાઈ

0

જૂનાગઢનાં સી ડીવીઝનનાં પો.કો. કરણસિંહ દેવાભાઈ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અજય ઉર્ફે અજલો રાડાની મોટર સાયકલમાંથી વિદેશી દારૂની બોટલની પેટી નંગ-૩, બોટલ નંગ-૩૬ કિંમ તરૂા. ૧૪૪૦૦ અને મોટર સાયકલ મળી કુલ રૂા. ર૯૪૦૦નો મુદામાલ ઝડપી લીધેલ છે. જયારે સ્થળ ઉપરથી અજય રાડા મળી ન આવતાં વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!