ઉનામાં બિસ્માર બનેલા નેશનલ હાઈવેનો વિરોધ કરતાં પાંચની અટકાયત

0

ઉનામાંથી પસાર થતાં નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી તેમજ મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવાથી આ રસ્તા રીપેર કરવા ૧પ દિવસ પહેલા પ્રાંત અધિકારીને ઉનાનાં યુવાનો દ્વારા આવેદનપત્ર આપેલ હોવા છતાં રસ્તા રીપેર ન કરાતા યુવાનો બેનરો અને સુત્રોચ્ચાર સાથે ટાવર ચોકના રસ્તા ઉપર ઉતરી આવતાં પોલીસે રસીક ચાવડા, વિનોદ બાંભણીયા, મગન ગજેરા, ભરત શિંગડ, પ્રકાશ બાંભણીયાની અટકાયત કરી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!