ઓઝત નદીના પાણીમાં ઝંપલાવી કેશોદનાં સગીરે કર્યો આપઘાત

કેશોદનાં ૧૭ વર્ષના સગીરે ઓઝત નદીના પાણીમાંડુબી જઈ આપઘાત કરી લીધો હોવાનું બનાવ બનેલ છે. રવિભાઈ બાવનભાઈ પરમાર ઉ.વ.૧૭ રહે.વાલ્મીકીવાસ કેશોદવાળાએ કોઈપણ કારણસર ઓઝત નદીના પાણીમાં ડુબી જઈ આપઘાત કરી લીધો હોવાનું બનાવ બનવા પામેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલીનાં હે.કો. એસ.પી. ગોહેલ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!